ઉગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગ્ર

વિશેષણ

  • 1

    આકરું; જલદ.

  • 2

    ક્રોધી.

  • 3

    બિહામણું.

  • 4

    જબરું.

મૂળ

सं.