ઉગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગાર

પુંલિંગ

  • 1

    બચાવ; છૂટકો.

  • 2

    બચત; લાભ.

મૂળ

ઉગારવું