ઉગારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગારો

પુંલિંગ

  • 1

    ઉગાર; બચાવ; છૂટકો.

  • 2

    બચત; લાભ.

  • 3

    ચોમાસામાં થતા નાના છોડોનો સમૂહ; ઉગાવો.

    જુઓ ઊગવું

મૂળ

ઉગારવું