ઉગ્રવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગ્રવાદ

પુંલિંગ

  • 1

    આતંકવાદ; ત્રાસવાદ; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા હિંસા આચરીને રાષ્ટ્રના નાગરિકોમાં આતંક અને ભય ફેલાવવાની પ્રવૃત્તિ; 'ટૅરરિઝમ'.