ઉઘરાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘરાણી

સ્ત્રીલિંગ

  • 1

    લેણાની વસૂલાત.

  • 2

    લેણાની માગણી; તકાદો.

મૂળ

જુઓ ઉઘરાવવું