ઉઘરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જુદે જુદે ઠેકાણેથી મેળવી એકઠું કરવું.

મૂળ

सं. उद्ग्रह. प्रा. उग्गाहिय=હાથમાં લીધેલું