ઉઘાડબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડબારું

વિશેષણ

  • 1

    ચોરને ફાવે એવું; ઉઘાડું.

ઉઘાડબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડબારું

નપુંસક લિંગ

  • 1

    નાઠાબારી; નાસી છૂટવાનો રસ્તો.