ઉઘાડમથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડમથું

વિશેષણ

  • 1

    ઉઘાડા માથાવાળું; માથે ટોપી કે સાડી ઓઢ્યા વિનાનું.