ઉઘાડું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડું કરવું

  • 1

    ખુલ્લું જાહેર કરવું.

  • 2

    જાહેરમાં બદનામ થાય કે સૌ જાણે ને વગોવે તેમ કરવું; ફજેત કરવું.