ઉઘાડે છોગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડે છોગે

  • 1

    જાહેર રીતે, ખુલ્લંખુલ્લા.

ઉઘાડે છોગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડે છોગે

અવ્યય

  • 1

    છચોક; ખુલ્લી રીતે; જાહેરમાં.