ઉઘાડું બોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડું બોલવું

  • 1

    સાફ સાફ, હોય તેવું કહેવું.

  • 2

    બેફામ-ફાટ્યું બોલવું.