ઉચ્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચ

વિશેષણ

  • 1

    ઊંચું; સપાટી કે બેસણીની ઉપર ઊભું આવેલું કે ઊઠતું ('નીચું' થી ઊલટું).

  • 2

    ચડિયાતું; ઉમદા (કદ,પ્રમાણ, ગુણ, દરજ્જો ઇ૰માં વધારે કે ચડિયાતું જેમકે,ઊંચો ઢગલો ઊંચો ભાવ, કિંમત વગેરે ).

  • 3

    અતિ તાણેલ,લંબાવેલ (સૂર કે અવાજ); ઊંચા સ્વરસપ્તક (સંગીતમાં).

  • 4

    જંપ,નિરાંત કે શાંતિ સમાધાન વગરનું; અણબનાવવાળું (મન,શ્વાસ, જીવ).

પુંલિંગ

  • 1

    ગ્રહના માર્ગનું ઊંચામાં ઊંચું બિંદું.

મૂળ

सं.