ઉચ્ચંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચંડ

વિશેષણ

  • 1

    અતિ ચંડ–ક્રોધી કે ભયંકર યા ઉગ્ર.

મૂળ

सं.