ઉચ્ચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઓચરવું; બોલવું.

  • 2

    ઉચ્ચારવું; ઉચ્ચારણ કરવું.

મૂળ

सं. उच्चर्