ઉચ્ચાટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચાટન

નપુંસક લિંગ

  • 1

    એક અભિચાર; (મંત્ર તંત્રથી) ઉચાટ કરાવવો તે.

મૂળ

सं.