ઉચ્ચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચાર

પુંલિંગ

  • 1

    મોંમાંથી બોલ કાઢવો તે કે તેમ કરવાની ઢબ.

મૂળ

सं.