ઉચ્ચાલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચાલન

નપુંસક લિંગ

  • 1

    ઊંચું કરવું તે.

  • 2

    વજન ઊંચુ કરવાની એક યોજના; 'લિવર'.

  • 3

    કંપ; ધ્રુજારો.

મૂળ

सं.