ઉચ્ચાવચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્ચાવચ

વિશેષણ

  • 1

    ઊંચું નીચું; અણસરખું.

  • 2

    નાનું મોટું.

  • 3

    જુદી જુદી જાતનું.

મૂળ

सं.