ઉચ્છણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છણ

નપુંસક લિંગ

કચ્છી
  • 1

    કચ્છી ઓઢવાનું લૂગડું; ઓઢણું.

મૂળ

दे. अवअच्छ