ઉચ્છેદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છેદિયું

નપુંસક લિંગ

  • 1

    વંશ કે વારસ વિનાનું.

  • 2

    ઉચ્છેદક.

  • 3

    નિર્વંશની મિલકત.

મૂળ

જુઓ ઉચ્છેદ