ઉચ્છલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છલ

વિશેષણ

  • 1

    ઊછળતું; ઉછાળા મારતું.

મૂળ

सं. उच्छल्