ઉચ્છ્વસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છ્વસન

નપુંસક લિંગ

  • 1

    શ્વાસ બહાર મૂકવો તે.

  • 2

    વરાળ બહાર કાઢવી તે.

  • 3

    ઊંડો શ્વાસ લેવો તે; હાંફવું તે.

મૂળ

सं.