ઉચ્છ્વસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છ્વસિત

વિશેષણ

  • 1

    શ્વાસ લેતું-મૂકતું; હાંફતું.

  • 2

    વરાળ બહાર કાઢતું.

  • 3

    ઊઘડેલું; પૂર્ણ ખીલેલું.

મૂળ

सं.