ઉચ્છાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છાય

પુંલિંગ

 • 1

  ઊંચું જવું (ગ્રહ ઈત્યાદિનું).

 • 2

  ઊભુ કરવું-બાંધવું તે.

 • 3

  ઊંચાઈ; ઉચ્ચતા.

 • 4

  મગરૂરી.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  ત્રિકોણની ઊંચી બાજુ.

મૂળ

सं.