ઉચ્છિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચ્છિષ્ટ

વિશેષણ

  • 1

    એઠું, બોટેલું.

  • 2

    ખાતા વધેલું.

નપુંસક લિંગ

  • 1

    છાંડણ.

મૂળ

सं.