ઉચેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉતેડવું; ઉખાડવું; (છાલ) ઉતારવી.

મૂળ

सं. उच्चाटन, प्रा. उच्चाडन?