ઉચાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચાટ

પુંલિંગ

  • 1

    ચિંતા; ફિકર; અધીરાઈ.

મૂળ

સર૰ दे. उच्चाड=દિલગીર થવું. म., हिं.