ઉચાપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચાપત

સ્ત્રીલિંગ

  • 1

    ખોટી રીતે ઉપાડી-ઉઠાવી જવું તે; ઓળવવું તે.

મૂળ

સર૰ हिं., म. =ઉધાર