ઉચાળા ભરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉચાળા ભરવા

  • 1

    ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું.

  • 2

    જતાં રહેવું; (નોકરીમાંથી કે પદથી) ચલતી પકડવી.