ઉછંકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછંકળ

વિશેષણ

  • 1

    ઉચ્છૃંખલ; ઉછાંછળું; ઉદ્ધત.

મૂળ

प्रा. उच्छंखल