ઉછેદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછેદિયું

વિશેષણ

 • 1

  ઉચ્છેદિયું; વંશ કે વારસ વિનાનું.

 • 2

  ઉચ્છેદક.

ઉછેદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછેદિયું

નપુંસક લિંગ

 • 1

  ઉચ્છેદિયું; વંશ કે વારસ વિનાનું.

 • 2

  ઉચ્છેદક.

 • 3

  નિર્વંશની મિલકત.