ઉછેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછેર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ઉછેરવું તે.

  • 2

    તાલીમ; કેળવણી.

મૂળ

જુઓ ઉછેરવું