ઉછરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછરંગ

પુંલિંગ

  • 1

    આનંદ; આનંદનો ઉછાળો.

મૂળ

प्रा. उच्छल પરથી ?