ઉછેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાળીપોષી મોટું કરવું (ઝાડ, પશુ, બાળક વગેરે).

  • 2

    સંસ્કારવાળું કરવું; કેળવવું; તાલીમ આપવી.

મૂળ

सं. उत्+श्री, प्रा. उच्छेर