ઉછાંછળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાંછળું

વિશેષણ

  • 1

    અવિચારી; ઉદ્ધત; તોફાની.

  • 2

    લાજ વિનાનું.

મૂળ

दे. उच्छुच्छु?કે सं. उच्छृंखल?