ઉછાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાળણી

સ્ત્રીલિંગ

  • 1

    ઉછાળવું તે.

  • 2

    ઉછળામણી; હરીફાઈ.

  • 3

    લિલામ; હરાજી.