ઉછાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊંચે ફેંકવું.

  • 2

    ઉપર તળે કરવું (જેમ કે ,શાક ઇ૰).

  • 3

    (ગમે તેમ) ખરચવું; વાપરવું.

મૂળ

सं. उच्छाल्