ઉછાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાળિયું

વિશેષણ

  • 1

    ગમે તેમ ખરચીને બગાડ કરનારું.

ઉછાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછાળિયું

નપુંસક લિંગ

  • 1

    બગાડ; ગેરઉપયોગ.