ઉછીનું આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉછીનું આપવું

  • 1

    (વગર વ્યાજે) રકમ આપવી.

  • 2

    (પાછી આપવાની શરતે ) જણશ કે ભાવ કે ચીજ આપવી.