ઉજ્જૃંભણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજ્જૃંભણ

નપુંસક લિંગ

  • 1

    બગાસું ખાવું તે.

  • 2

    વૃદ્ધિ.

  • 3

    ઉછાળો; આવેગ; ઉશ્કેરણી.

મૂળ

सं.