ગુજરાતી

માં ઉજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉજર1ઉજેર2

ઉજર1

નપુંસક લિંગ

  • 1

    બહાનું; લાચારી.

મૂળ

अ. उज्र

ગુજરાતી

માં ઉજરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉજર1ઉજેર2

ઉજેર2

પુંલિંગ

  • 1

    ઉજાસ; પ્રકાશ.

મૂળ

સર૰ हिं.