ઉજવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજવણું

નપુંસક લિંગ

  • 1

    વ્રતનું ઉદ્યાપન.

મૂળ

જુઓ ઉજમણી

ઉજવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજવણ

નપુંસક લિંગ

  • 1

    ઊજવવું તે.

  • 2

    ઉજાણી; જાફત.

મૂળ

જુઓ ઉજમણી