ઉજવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજવણી

સ્ત્રીલિંગ

  • 1

    ઉજવણ; ઊજવવું તે.

  • 2

    ઉજાણી; જાફત.

મૂળ

सं. उद्यापन, प्रा. उज्जम (-व)ण, उज्जावण; જુઓ ઉજમણી