ઉજેસકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજેસકાર

વિશેષણ

  • 1

    ઉજેશ–ઉજાશ કરનારું; દેદીપ્યમાન.

ઉજેસકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજેસકાર

પુંલિંગ

  • 1

    તેજ; ચળકાટ.