ઉજાગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાગરો

પુંલિંગ

  • 1

    જાગરણ; નહિં ઊંઘવું તે.

  • 2

    લાક્ષણિક ચિંતા; ફિકર.

મૂળ

सं. उज्जागर, दे. उज्जग्गिर?