ઉજાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉજ્જડ કરવું; નાશ કરવું; વેરાન કે પાયમાલ કરવું.

મૂળ

ઉજ્જડ પરથી? दे. उज्जाडिअ=ઉજાડેલું