ઉજાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાણી

સ્ત્રીલિંગ

  • 1

    વન, મંદિર ઈત્યાદિ સ્થળે ઊજવાતું જમણ; વનભોજન.

  • 2

    જાફત; મિજબાની.

મૂળ

सं. औधानी ? प्रा. उज्जाणी =ગોષ્ઠી