ઉજાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉજાસ

પુંલિંગ

  • 1

    અજવાળું; પ્રકાશ.

  • 2

    ઉજ્જળતા; તેજ.

મૂળ

हिं., सं. उद्भास ? प्रा. उज्झास