ઉઝેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઝેડો

પુંલિંગ

  • 1

    ઉઝરડો; ઉઝરડાવાથી થતો કોઈ લિસોટો.

  • 2

    શરીર ઉપર નખ, કાંટા વગેરેનો લિસોટો.