ઉટકામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉટકામણ

નપુંસક લિંગ

  • 1

    (વાસણ) અજવાળવામાં વપરાતી વસ્તુ.

  • 2

    ઊટકવાનું મહેનતાણું.